નવ વર્ષમાં રિગ કરો
મફત*, ખાનગી મેસેજિંગ અને કૉલિંગની સુવિધા વડે મિત્રો અને કુટુંબીજનો સાથે ઉજવણી કરો, પછી ભલેને અંતર ગમે તેટલું હોય.
* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા ઇન્ટરનેટની સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.
મફત*, ખાનગી મેસેજિંગ અને કૉલિંગની સુવિધા વડે મિત્રો અને કુટુંબીજનો સાથે ઉજવણી કરો, પછી ભલેને અંતર ગમે તેટલું હોય.
* ઇન્ટરનેટના પૈસા કપાઈ શકે છે. વિગતો માટે તમારા ઇન્ટરનેટની સેવા પૂરી પાડનારનો સંપર્ક કરો.
મિત્રોને કરેલા ગ્રૂપ કૉલથી લઈને મમ્મી સાથેના એક ત્વરિત કૉલ સુધી, હવે બેકગ્રાઉન્ડ અને ઇફેક્ટની સાથે ઉપલબ્ધ, વોઇસ અને વીડિયો કૉલિંગની સુવિધાની મદદથી તમે એક જ રૂમમાં હો તેવો અનુભવ કરો.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સાથે, તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલ સુરક્ષિત છે. ફક્ત તમે અને તમે જેમની સાથે વાત કરી રહ્યા હો તે વ્યક્તિ જ તેને વાંચી કે સાંભળી શકે છે, વચ્ચેની બીજી કોઈ પણ વ્યક્તિ નહિ, WhatsApp પણ નહિ.
મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવવાનું હોય કે બસ તમારી કૌટુંબિક ચેટ અંગે સારી પેઠે અવગત થયેલા રહેવાનું હોય, ગ્રૂપમાં થતી વાતચીતો સહેલી લાગવી જોઈએ.
શબ્દો વિના સ્વયંને અભિવ્યક્ત કરો. સ્ટેટસ પર સ્ટિકર અને GIFનો ઉપયોગ કરો અથવા રોજબરોજની ક્ષણોને શેર કરો. એક ત્વરિત હેલો અથવા વધુ લાંબી સ્ટોરી માટે વોઇસ મેસેજ રેકોર્ડ કરો.
WhatsApp Business, મોટાપાયે આકર્ષક અનુભવો આપવા માટે વૈશ્વિક સ્તરે તમારા ગ્રાહકો સુધી પહોંચવામાં તમારી મદદ કરે છે. તમારી પ્રોડક્ટ અને સેવાઓને પ્રદર્શિત કરો, વેચાણ વધારો અને સંબંધો બાંધો, આ બધું જ WhatsAppની મદદથી કરો.