https://www.matrubharti.com/manonbhai4739https://premnishodhma.blogspot.com/
પ્રેમ એટલે છું?
સાચો પ્રેમ એટલે છું.?
પવિત્ર પ્રેમ એટલે છું..?
પ્રેમ વિના આ સંસાર અધૂરો કેમ છે..?
પ્રેમ કેમ કરવો જોઈએ..?
પ્રેમ શા માટે થાય છે..?
પ્રેમ કોણ કરે છે..?
પ્રેમ ક્યાંથી આવ્યો.?
પ્રેમ નો સાચો અર્થ શું..?
પ્રેમ ની પરિભાષા શું..?
પ્રેમ માં સૌથી વધુ મહત્વ કોનું..?
પ્રેમ ને સમજવો અઘરો કેમ ..?
પ્રેમ વિના ભક્તિ નથી..?
પ્રેમ વિના મોક્ષ નથી...કેમ..?
પ્રેમ શા માટે કરવો જોઇએ..?
પ્રેમ અમર કેવીરીતે થાય..?
પ્રેમ ને ભૂલવો કેમ...?
પ્રેમ મને કેમ ના મળ્યો..?
પ્રેમ માં મારવાનું કેમ મન થાય..?
પ્રેમ માં કોણ મરે છે..?
પ્રેમ ની ઉંમર શું..?
પ્રેમ બદનામ ક્યાંથી થાય..?
વગેરે... જેવા અનેક પ્રકારના ના મારા વિચાર અને પ્રશ્નો હતા...
12 વર્ષ ની ઉમરે પ્રેમની શોધ માં નીકળે લો હું આજે લગભગ 20 વર્ષ પ્રેમ ની શોધ માં વિતાવી નથી ...
પ્રેમ ની નાનાં માં નાની અને મોટાં માં મોટી ભૂલો મને સમજાઈ ગઈ ...
આ પ્રેમ ની શોધ માં ફરતાં ફરતાં ક્યારે હું મારા પ્રેમ અને મારા આત્મજીવને આઘ્યમિક્ જ્ઞાન તરફ લયી ગયો ખબર ના પાડી ...સાચો પ્રેમ અને પ્રેમ ની સાચી પરિભાષા સમજાવવા માં મારે 20 વર્ષ નો સફર કરવો પડ્યો.....
રાધે...રાધે....