અશોક સર અને ઉજી મેડમ દ્વારા વિદ્યાર્થીઓની માંગ ને ધ્યાનમાં રાખીને English તેમજ અન્ય વિષયનાં Content નાં Video, PDF અને Test નાં માધ્યમથી પહોંચવા માટે આ ચેનલ બનાવેલ છે
ગુજરાત બોર્ડ NCERT / GSEB મુજબ દરેક ધોરણ, દરેક વિષય, વિડીયો લેક્ચર અને પાઠ્ય પુસ્તક આધારિત સમજૂતી માટે અને Online તમારા ફોનમાં જ, તમારા ટાઇમે તમે Study કરી શકો ABCD થી લઈ Advance level સુધીનું English શીખી શકો, તો અત્યારે જ YouTube પર જઈ ને "Sainath Classes" ચેનલને Subscribe કરો.
👉 Sainath Classes ની આ ચેનલ માં Grammar અને Spoken English નું બધુંજ Material મુકવામાં આવે છે જેમકે English learning posts, Lessons, Test, સમજૂતી, તેની પ્રેકટીસ, જવાબો, Taxt-images બધી જ રીતે. English Grammar ના દરેક પોઈન્ટ ને ડિટેઇલમાં સમજાવવામાં આવ્યા છે અને સાથે સાથે લોટસ ઓફ ઉદાહરણ અને Practice તો ખરીજ જેમાં પ્રશ્નોનું ગુજરાતી, તેના ચાર વિકલ્પો અને તેના જવાબો ક્યાં કારણથી આવે તેની વિગતવાર સમજુતી આપેલ છે.
👉 આધુનિક જગત અંગ્રેજીના પ્રવાહમાં ચાલી રહ્યુ છે. આજે દરેક વ્યક્તિ અંગ્રેજી બોલી શકે, અંગ્રેજી સમજી શકે તે જરૂરી બની ગયુ છે. આજના માહિતી અને ટેકનોલોજીના યુગમાં અંગ્રેજી એક જ્ઞાનની ભાષા બની ગઇ છે. આજે બાળકોને L.K.G થી શરૂ કરીને ભણે ત્યાં સુધી અંગ્રેજીના જ્ઞાનની જરૂર રહે છે. એટલે કે શાળામાં, કોલેજમાં અને યુનિવર્સિટીમાં અંગ્રેજીના જ્ઞાન વિના ચાલે તેમ નથી. તદ્દુપરાંત પ્રેક્ટીકલ લાઇફમાં પણ અંગ્રેજીનું જ્ઞાન એટલું જ જરૂરી બની ગયું છે. કોમ્યુટરમાં, મોબાઇલમાં, ઇન્ટરવ્યુમાં, વિદેશ જવા માટે, બિઝનેશડેવલપમેન્ટ માટે અને પર્સનાલિટી માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન દિવાદાંડી સમાન છે.
❇️ English શીખવામા જેટલો વધારે રસ લેશો તેટલુ વધારે ઝડપથી આવડશે. આપણે what's up પર good Morning, Happy birthday, happy diwali, ser-sayri, comedy videos અને status તો ઝડપથી upload તેમજ share કરતા હોય છે પણ જયારે education related કાય હોય ત્યારે આપણને તે બોરીઞ (કંટાળાજનક) લાગતુ હોય છે આનુ કારણ એકજ છે કે આપણને તેના પ્રત્યે ધઞસ કે ઇચ્છા હોતી નથી.
♦️ જયારે અમારા થકી વિદ્યાર્થીઓને ઈંગ્લીશમાં ફાયદો થાય, તેઓ ખુશ થાય, તેઓને સંતોષ મળે એટલે અમને પણ મહેનત કર્યાની ખુશી, સંતોષ મળે.