શ્રી જલારામ ગૌશાળા ભાભર
એશિયા ની સહુથી મોટી ગૌ હોસ્પિટલ
આપણા શાસ્ત્રોના મત અનુસાર આ સૃષ્ટિમાં, જગતની પોષણહાર માત્ર ગૌમાતા જ છે.
એટલે કે ગૌસેવાના માધ્યમથી જ સમસ્ત પ્રકૃતિની સેવા થાય છે. આજ ભાવથી શ્રી જલારામ ગૌશાળા ભાભરમાં પાછળ ના 25 વર્ષોથી, અકસ્માતગ્રસ્ત બીમાર. અને નિરાશ્રિત ગૌવંશ ની સેવા થાય છે હાલ ગૌશાળા માં 10000 (દશ હજાર ) થી વધુ ગૌવંશ સેવિત છે. અને સંસ્થામાં ભારત ની સૌથી મોટી ગૌ હોસ્પિટલ છે.
સંસ્થા માં 108 ની માફક 22 એમ્બયુલન્સ કાર્યરત છે
જે 200 કિ.મી ના વિસ્તારમાંથી નિયમિત રૂપે સેવા માં છે.
આપ દ્વારા આપવામાં આવેલું દાન આ ગૌસેવા રૂપી મહાયજ્ઞમાં આહુતિ અપાશે, માટે નિ :સંદેહ આપને અશ્વમેઘયજ્ઞ નું પુણ્ય પ્રાપ્ત થશે..
SHREE JALARAM GAUSEVA TRUST
STATE BANK OF INDIA BHABHAR
ACCOUNT NO : 30583615451
IFSC CODE : SBIN0002632
ડોનેશન સંપર્ક સૂત્ર 98245 17951
https://jalaramgauseva.org/donate/