ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન (જી જી એફ )એ મુંબઈ સ્થિત ગુજરાતી સમુદાયની બિન-લાભકારી સંસ્થા છે અને તેની સ્થાપના શ્રી નિમિશ ઠક્કર દ્વારા કરવામાં આવી છે .ભારતભરના તથા પરદેશમાં વસતા સમગ્ર ગુજરાતીઓને એક છત્ર નીચે લાવવાનું અભિયાન-ઓળખાણ એ મોટી ખાણ છે પરસ્પર પરિચય અને પ્રેમથી પાંગરતો પરિવાર એટલે ગુજરાતી ગૌરવ ફાઉન્ડેશન અને બધું મળીને 40000 મેમ્બરો છે. સોશિયલ મીડિયામાં આપણું ગ્રુપ નંબર વન ઉપર છે. અમે યુવાનો તથા વૃદ્ધ નાગરિકોને સશક્ત કરવા અને તેમની વ્યક્તિગત પરિવર્તન યાત્રામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને સમયાંતરે ધાર્મિક પ્રવૃત્તિઓ ઓનલાઈન કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ.અમારું ધ્યાન એકબીજાને શિક્ષિત કરવા અને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક અને આર્થિક રીતે વૃદ્ધિ કરીને ઉચ્ચ ગુણવત્તાની જીવન જીવવા પર છે.અમે મુંબઈમાં છીએ પરંતુ અમારું મિશન મોટા સ્તરે વિકાસ કરવાનું અને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્લેટફોર્મ બનાવવાનું છે. તમે ગ્રુપમાં છો તો તમને બધા જ પ્રોગ્રામ ક્યાં છે તેની માહિતી મળશે. https://youtube.com/@gujaratigaurav ઉપર આપણા બધા પ્રોગ્રામ લાઈવ હોય છે
તમે અમારુ telegram group પણ જોઈન કરી શકો છો તમે facebook ગ્રુપમાં પણ જોઈન્ટ કરી શકો છો. (1)https://t.me/gujaratigaurav
(2)https://www.facebook.com/groups/248111905819489/