એક એવી જગ્યા જે તમારી પોતાની હોય
તમારાં એકદમ નજીકનાં ગ્રૂપ સાથે સંપર્કમાં રહેવા માટે સરળ ગ્રૂપ અને કોમ્યુનિટી મેસેજિંગ.
તમારાં એકદમ નજીકનાં ગ્રૂપ સાથે સંપર્કમાં રહેવા માટે સરળ ગ્રૂપ અને કોમ્યુનિટી મેસેજિંગ.
તમારી એકદમ નજીક રહેલાં લોકોને સાથે લાવો. બ્રાઝિલમાં રહેતાં તમારા કુટુંબથી લઈને સ્થાનિક સોકર ક્લબ સુધી, દરેક જણ સાથે ગ્રૂપ બનાવો.
કોમ્યુનિટીથી તમે તમારાં સંબંધિત ગ્રૂપને એક જગ્યાએ ગોઠવી શકો છો અને સરળતાથી તેમની વચ્ચે સ્વિચ કરી શકો છો.
ઘોષણા ગ્રૂપ મારફતે તમામ કોમ્યુનિટી સભ્યો સુધી એક જ વારમાં પહોંચો.
નાના કે મોટા કોઈ પણ ગ્રૂપની ચેટ વિષયની આસપાસ જ રહે તે જુઓ!
સભ્યોને દૂર કરો
એડમિન વાંધાજનક ગ્રૂપ અથવા ગ્રૂપના સભ્યોને કોમ્યુનિટીમાંથી સંપૂર્ણપણે દૂર કરી શકે છે.
ચેટ ડિલીટ કરો
કોમ્યુનિટી અને ગ્રૂપ એડમિન ગ્રૂપના તમામ સભ્યો માટે અયોગ્ય ચેટ અથવા મીડિયાને ડિલીટ કરી શકે છે.
વધુ જાણો
એડમિન માટે કેવી રીતે શ્રેષ્ઠ રીતે સુવિધાઓનો ઉપયોગ કરવો અને તેમની કોમ્યુનિટીનું સંચાલન કરવું તે સંબંધી શિક્ષણનાં વધારાનાં સંસાધનો.