તમે જે અનુભવો છો તે કહો
તેને એ જ અર્થમાં જણાવો કે જેમાં તમે જણાવવા માંગો છો. તમે મિત્રો સાથે કેવી રીતે કનેક્ટ થાઓ છો તેના પર તમારા સંપૂર્ણ પ્રયાસો લગાવી દો.
તેને એ જ અર્થમાં જણાવો કે જેમાં તમે જણાવવા માંગો છો. તમે મિત્રો સાથે કેવી રીતે કનેક્ટ થાઓ છો તેના પર તમારા સંપૂર્ણ પ્રયાસો લગાવી દો.
જ્યારે તમને લખેલા મેસેજ કરતાં વધુની જરૂર હોય, ત્યારે સ્ટિકર અને GIF વડે રચનાત્મક બનો.
કોઈ મેસેજને બદલે ઇમોજીની સાથે પ્રતિક્રિયા આપીને તમારી લાગણીઓને શેર કરો.
અમારા બિલ્ટ-ઇન કેમેરા વડે મહત્ત્વપૂર્ણ ક્ષણોને ઝડપી લ્યો. તમે ધીમા કનેક્શન પર હો ત્યારે પણ ઝડપથી ફેરફાર કરો અને મોકલો.
મેસેજ, ફોટા અને વીડિયોને સ્ટેટસ પર પોસ્ટ કરો કે જ્યાં તે 24 કલાક પછી ગાયબ થઈ જાય છે. સ્ટિકર, GIF વગેરે ઉમેરીને તમારી પોસ્ટને વ્યક્તિગત બનાવો.