પ્રભાવી થવાની તારીખ: 1 ફેબ્રુઆરી, 2024
કૂકી એક નાની ટેક્સ્ટ ફાઇલ છે જે તમારા બ્રાઉઝરને તમે જે વેબસાઇટ પર જાઓ તેને તમારા કમ્પ્યુટર અથવા મોબાઇલ પર સ્ટોર કરવા માટે કહે છે.
અમે કૂકીનો ઉપયોગ અમારી સેવાઓને સમજવા, સુરક્ષિત રાખવા, કામ કરવા, અને પૂરી પાડવા માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે કૂકીનો ઉપયોગ આ બધા માટે કરીએ છીએ:
તમારી કૂકીનાં સેટિંગને સંશોધિત કરવા માટે તમે તમારા બ્રાઉઝર અથવા ડિવાઇસ તરફથી પૂરા પાડવામાં આવેલાં સૂચનોને અનુસરી શકો છો (સામાન્ય રીતે "સેટિંગ" અથવા "પસંદગીઓ" હેઠળ સ્થિત હોય છે).
તમારું બ્રાઉઝર અથવા ડિવાઇસ તેવાં સેટિંગ ઓફર કરી શકે છે કે જે તમને બ્રાઉઝર કૂકી સેટ છે અને તેમને ડિલીટ કરવી કે કેમ તે પસંદ કરવાની મંજૂરી આપે. આ નિયંત્રણો બ્રાઉઝર પ્રમાણે અલગ-અલગ હોય છે અને નિર્માતાઓ તેઓ ઉપલબ્ધ કરે છે તે સેટિંગ તથા તે કેવી રીતે કામ કરે તે બંનેને કોઈ પણ સમયે બદલી શકે છે. લોકપ્રિય બ્રાઉઝર દ્વારા ઓફર કરવામાં આવતાં નિયંત્રણો વિશેની વધારાની માહિતી નીચે આપેલી લિંક પર મળી શકે છે. જો તમે બ્રાઉઝર કૂકી બંધ કરી હોય તો WhatsApp પ્રોડક્ટના અમુક ભાગો ઠીકથી કામ ન કરે એવું બની શકે છે.
https://www.whatsapp.com વેબસાઇટ એક્સક્લૂસિવ રીતે પ્રથમ-પક્ષની કૂકીનો ઉપયોગ કરે છે.