બધાં iOS તથા Android ડિવાઇસ પર વિશ્વસનીય વોઇસ, વીડિયો કૉલિંગ અને ખાનગી મેસેજિંગની સુવિધા વડે તમારા માટે મહત્ત્વપૂર્ણ હોય તે લોકોની નજીક રહો.
વોઇસ કૉલ વડે તમારા મિત્રો અને કુટુંબીજનોના ખબર-અંતર જાણો અથવા વન-ઓન-વન અને ગ્રૂપ વીડિયો કૉલ વડે સામ-સામે વાત કરો—તે હંમેશાં મફત* અને અમર્યાદિત હોય છે.
*જ્યારે તમે વાઇ-ફાઇ અથવા ડેટા પેકેજનો ઉપયોગ કરીને કૉલ કરો ત્યારે
WhatsAppનો ઉપયોગ 180 કરતાં વધુ દેશોમાં બે બિલિયન કરતાં વધુ લોકો દ્વારા થાય છે. તમારે જેમનો પણ સંપર્ક કરવાની જરૂર હોય છે, તેઓ સંભવતઃ WhatsApp પર હોય છે.